મજાની મસ્તી શિબિર - 2024
પાવન પ્રેરણાપૂ. આચાર્ય શ્રી અક્ષયચન્દ્રસાગરસૂરિ મ.સા.
તારીખ : 1 - મે - 2024 થી 5 - મે - 2024 (બુધવાર થી રવિવાર)ખાસ સુચના
ફોર્મ ભર્યા બાદ 200/- રૂપિયા ફી પેટે આપવાના રહેશે.
ડીપોઝીટ ઓનલાઈન પેમેન્ટ મારફતે મોકલવા માટે 76240-32032 નંબર પર મોકલવા, ત્યારબાદ પેમેન્ટનો સ્ક્રીનશોટ અને આપનું નામ 97141-32032 પર માત્ર વોટ્સએપ કરી દેવું., માત્ર Paytm જ કરવું.
આ શિબીર માત્ર 9 થી 18 વર્ષ સુધીના બાળકો માટે જ રાખવામાં આવેલ છે.
અમદાવાદ થી રાજગૃહી તીર્થ લઇ જવાની વ્યવસ્થા આયોજકો તરફથી કરવામાં આવશે.
જે બાળકો માતા-પિતા વિના રહી શકતા હોય તેઓએ જ ફોર્મ ભરવું.
શિબીરમાં સામાયિકના ઉપકરણો, પુજાના વસ્ત્રો, જરૂરી કપડા, નોટ-પેન, આંગીસ્પર્ધાની સામગ્રી, ટુવાલ સાથે લઈને આવવાનું રહેશે.
શિબીર દરમ્યાન રાત્રિભોજનનો સંપૂર્ણ નિષેધ રહેશે.
કોઇપણ પ્રકારની ખાદ્યસામગ્રી સાથે લાવવી નહિ.
[contact-form-7 id="2576" title="Majani Masti Shibir 2024"]
