ચૈત્રમાસની સામુહિક ઓળી

શુભ નિશ્રા

પૂ. આચાર્ય શ્રી અક્ષયચન્દ્રસાગરસૂરિ મ.સા.

દીર્ઘપર્યાયી પૂ. નયશેખરસાગરજી મ.સા. આદિ ઠાણા

ખાસ સુચના

  • દરેક આરાધકે ઓળીની સંપૂર્ણ આરાધના કરવાની રહેશે.
  • બહારગામથી પધારનાર આરાધકે ચૈત્ર સુદ - ૬, તા. ૧૮-૪-૨૦૨૧, રવીવાર ના રોજ અત્તરવાયણામાં અચૂક પધારવાનું રહેશે.
  • આરાધકે પૂ. ગુરુ ભગવંતની આજ્ઞાનું પાલન કરવાનું રહેશે. તેમજ વ્યવસ્થાપકોની વ્યવસ્થાને અનુસરવું જરૂરી રહેશે.
  • આરાધકે જો કોઈ ખાસ બીમારી હોય તો ડોક્ટરની સંપૂર્ણ સંમતિથી જ આવવું.
  • દરેક ક્રિયામાં ફરજીયાત હાજરી આપવી પડશે.
  • આરાધના માટે જરૂરી ઉપકરણ અવશ્ય લઈને આવવું.

ફોર્મ ભર્યા બાદ 100/- રૂપિયા ડીપોઝીટ પેટે આપવાના રહેશે. જે આપને ઓળી કરવા પધારશો તે સમયે પરત કરવામાં આવશે.

ડીપોઝીટ ઓનલાઈન પેમેન્ટ મારફતે મોકલવા માટે 83204-27432 નંબર પર મોકલવા, ત્યારબાદ પેમેન્ટનો સ્ક્રીનશોટ અને આપનું નામ તે જ નંબર પર માત્ર વોટ્સએપ કરી દેવું.