ખાસ સુચના : - ઉપધાન તપની શરૂઆતમાં આપને સંથારો, ઉત્તરપટ્ટો, શાલ, બ્લેન્કેટ, થાળી, વાટકી, દાંત સાફ કરવા વાટકો, સ્કાર્ફ, કંદોરો વિ. જરૂરી સામગ્રી અહીંથી આપવામાં આવશે.
    - ફોર્મ ભરવા સાથે આપે 100/- રૂપિયા ડીપોઝીટ પેટે ભરવાના રહેશે.
    - ફોર્મ પરત કરવા તેમજ ડીપોઝીટ જમા કરાવવા માટે
    ગીર્વાણ દિલીપભાઈ શાહ (એન્જલ બ્રોકિંગ) - 9920848988

    ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ Paytm/GPay દ્વારા 100 રૂપિયા ડીપોઝીટ કરાવવા માટે : પાર્થભાઈ શાહ - 9724633435