મજાની મસ્તી શિબિર - 2022
પાવન પ્રેરણાપૂ. આચાર્ય શ્રી અક્ષયચન્દ્રસાગરસૂરિ મ.સા.
ખાસ સુચના
ફોર્મ ભર્યા બાદ 100/- રૂપિયા ફી પેટે આપવાના રહેશે.
ડીપોઝીટ ઓનલાઈન પેમેન્ટ મારફતે મોકલવા માટે 97122-32032 નંબર પર મોકલવા, ત્યારબાદ પેમેન્ટનો સ્ક્રીનશોટ અને આપનું નામ તે જ નંબર પર માત્ર વોટ્સએપ કરી દેવું., માત્ર Paytm જ કરવું.
આ શિબીર માત્ર ૯ થી ૧૬ વર્ષ સુધીના બાળકો માટે જ રાખવામાં આવેલ છે.
અમદાવાદ થી રાજગૃહી તીર્થ લઇ જવાની વ્યવસ્થા આયોજકો તરફથી કરવામાં આવશે.
જે બાળકો માતા-પિતા વિના રહી શકતા હોય તેઓએ જ ફોર્મ ભરવું.
શિબીરમાં સામાયિકના ઉપકરણો, પુજાના વસ્ત્રો, જરૂરી કપડા, નોટ-પેન, આંગીસ્પર્ધાની સામગ્રી, ટુવાલ સાથે લઈને આવવાનું રહેશે.
શિબીરદરમ્યાન રાત્રિભોજનનો સંપૂર્ણ નિષેધ રહેશે.
કોઇપણ પ્રકારની ખાદ્યસામગ્રી સાથે લાવવી નહિ.
[contact-form-7 id="2547" title="Majani Masti Shibir 2022"]
