ચૈત્રમાસની સામુહિક ઓળી
શુભ નિશ્રા
પૂ. આચાર્ય શ્રી અક્ષયચન્દ્રસાગરસૂરિ મ.સા.
દીર્ઘપર્યાયી પૂ. નયશેખરસાગરજી મ.સા. આદિ ઠાણા
લાભાર્થી :
જ્યોત્સનાબેન નરેન્દ્રભાઈ સેવંતીલાલ પટવા પરિવાર.
હ. નિશા ધર્મેશભાઈ પટવા - પાટણ
ઓળી પ્રારંભ : ૧૯-૪-૨૦૨૧, સોમવાર
ઓળી પારણા : ૨૮-૪-૨૦૨૧, બુધવાર
ખાસ સુચના
- દરેક આરાધકે ઓળીની સંપૂર્ણ આરાધના કરવાની રહેશે.
- બહારગામથી પધારનાર આરાધકે ચૈત્ર સુદ - ૬, તા. ૧૮-૪-૨૦૨૧, રવીવાર ના રોજ અત્તરવાયણામાં અચૂક પધારવાનું રહેશે.
- આરાધકે પૂ. ગુરુ ભગવંતની આજ્ઞાનું પાલન કરવાનું રહેશે. તેમજ વ્યવસ્થાપકોની વ્યવસ્થાને અનુસરવું જરૂરી રહેશે.
- આરાધકે જો કોઈ ખાસ બીમારી હોય તો ડોક્ટરની સંપૂર્ણ સંમતિથી જ આવવું.
- દરેક ક્રિયામાં ફરજીયાત હાજરી આપવી પડશે.
- આરાધના માટે જરૂરી ઉપકરણ અવશ્ય લઈને આવવું.
ફોર્મ ભર્યા બાદ 100/- રૂપિયા ડીપોઝીટ પેટે આપવાના રહેશે. જે આપને ઓળી કરવા પધારશો તે સમયે પરત કરવામાં આવશે.
ડીપોઝીટ ઓનલાઈન પેમેન્ટ મારફતે મોકલવા માટે 83204-27432 નંબર પર મોકલવા, ત્યારબાદ પેમેન્ટનો સ્ક્રીનશોટ અને આપનું નામ તે જ નંબર પર માત્ર વોટ્સએપ કરી દેવું.