શ્રી રાજગૃહી તીર્થ પ્રેરક,તાત્ત્વિક માર્મિક પ્રવચનકાર, આગમોદ્વારક સૂરી સમુદાય ના
પરમ પૂજ્ય આચાર્ય શ્રી અક્ષયચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ લિખિત

શ્રી "આગમ પરિચય વાંચના"

પુસ્તક આધારિત Open Book Exam ના રજીસ્ટ્રેશન માટે આ ફોર્મ આપવામાં આવેલ છે.
આ ફોર્મ ભર્યા બાદ +91-9724633435 નંબર પર Paytm અથવા Google Pay દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે.
પેમેન્ટ કરતી વખતે Details માં જેના નામથી ફોર્મ ભરો તેનું નામ લખવાનું રહેશે. જેથી કન્ફર્મેશન સરળતાથી થઇ શકે.